Thursday, 4 October 2018

”સમસ્ત ગુજરાત ચારણ -ગઢવી સમાજના ડેટાબેઝ અભિયાન -૨૦૧૮” 

અત્યાર સુધી ૩૬૬ જેટલી એન્ટ્રી આવી ગઈ છે..અમુક ડબલ એન્ટ્રીને બાદ કરીએ તો ૩૦૦ થી વધારે ગામોની માહિતી આ લીંકથી આપણને પ્રાપ્ત થયેલ..અને અમુક ડાયરેક્ટ મેસેજ અને અન્ય માધ્યમથી ૨૦૦ થી ૩૦૦  ગામની માહિતી મળેલ છે..ઘણા સમાજસ્નેહી ભાઈઓએ રસ લઈ આ કાર્યમાં પોતાનો ખુબ સમય આપ્યો છે ઘણી મદદ કરી છે..તમામને ખુબ ખુબ આભાર સહ ધન્યવાદ સહ વંદન..જય સોનલ..

🚩સર્વે ચારણ ભાઈ બહેનોને ઝાઝા હેતથી જય સોનલ..

દરેક  ચારણ ભાઈ બહેનો ને ખાસ અપીલ કે ”સમસ્ત ગુજરાત ચારણ -ગઢવી સમાજના ડેટાબેઝ અભિયાન -૨૦૧૮”  માટે પોતાની શાખા,પોતાના કુટુંબ ની સંખ્યા અને ગામની માહિતી અચૂક  આપે .

માહિતી આપવી ખુબજ સરળ છે ,નીચે આપેલી લિંક ઓપન કરો અને એમાં જણાવ્યા પ્રમાણે ની માહિતી લખો. વાદળી કલરનું સબમીટ બટન પ્રેસ કરો...આ લિંકને વધારેમાં વધારે શેર કરો ...આવો આપણે સાથે મળીને આ અભિયાન ને સફળ બનાવીએ .....
...આભાર સહ જય સોનલ !.

🚩આપના ગામની માહિતી એડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeur7V8B2KFtx4pYplZDdZi7fsKm2MCM34GmD0U0Cv_PkP5wg/viewform?usp=sf_link

👆🏻👆🏻આ લીંક નવા ડેટા લખવામાટે છે નવા ડેટા અપલોડ કરવા માટે છે..
————————————-

🚩પોતાની માહિતી સકશેસફુલી અપડેટ કર્યા પછી પેજ જોવા માટે નીચેની લીંક ઓપન કરો જ્યાં લાસ્ટમાં આપની અપડેટ કરેલ માહિતી Excel sheet માં જોવા મળશે..અત્યાર સુધી ૨૩૭ ભાઈઓએ પોતાના ડેટા અપડેટ કર્યા છે..

https://docs.google.com/spreadsheets/d/1vHvZkRsEVcnv1gtzlllV0mtOY0DSs2fYkMzQttqmgGc/edit?usp=sharing

👆🏻👆🏻આ લીંક અપડેટ થયેલ ડેટા જોવા માટે છે..

જય સોનલ..

સહકાર આપવા માટે સર્વે ચારણ ભાયુને ઝાઝા હેતથી જય માતાજી..

No comments:

Post a Comment

0ODW7L

Maine mCent Browser ko default browser set kiya hai and mujhe har mahine recharge free milta hai, aapko bhi try karna chahiye. https://brows...