Friday, 19 October 2018

ચારણોની સાંસ્કૃતિક પરંપરા

ચારણોની સાંસ્કુતિક પરંપરા"

ભારતીય સંસ્કૃતિ અને દેવી ઉપાસના નૂ જત કરવામા
ચારણોનું વિશિષ્ટ યોગદાન છે આદિકાળથી ચારણો શક્તિ ઉપાસક રહી છે તેઓને શક્તિ ઉપાસના તરફ વાળનાર અને કવિધ પરિબળોમાં સૌથી વિશેષ ઉત્કષ્ટ અને બળવત્તર પરિબળ છે ચારણ આઇઓ સત્ય અને સ્વમાન માટે સર્વસ્વની આહુતિ આપવાનો વણ લખ્યો સિદ્ધાત તેમણે જીવનમાં અપનાવ્યો છે વિધર્મીઓના આક્રમણ કે અસુરોની આસુરીવૃત્તિ સામે લાચાર બની તેનું શરણ સ્વીકારવાને બદલે અડગ ધેર્ય અને પ્રચંડ આત્મબળથી લડીને શીલ અને સંસ્કૃતિનું જતન કરનારી સારણ બાળાઓના આદર્શ તેમની દ્રષ્ટિ સમક્ષ હતા જે અવસર આવીએ આઈશ્રી રાજલ રૂપે દિલ્હીના બાદશાહ અકબરને કે આઈ શ્રી જીવણી સિંહમોય રૂપે સરધાર ના બાકર શેખને પરાસ્ત કરતી તો ક્યારેક આઈ શ્રી વરુડી રૂપે ચિત્તોડના રાણા હમીર જી સિસોદિયા ની વાહ રે ચઢીને સંસ્કૃતિની જ્યોતને પ્રચલિત રાખતી ચારણોએ નારીશક્તિની ભવ્યથી ભવ્ય અસ્મિતા ને પોતાની દ્રષ્ટિ સમક્ષ મૂર્તિમંત રૂપે અનુભવી છે અને તેમની પ્રેરણાના પિયુષ પીધા છે ચારણ જ્ઞાતિ ની આ વિશિષ્ટ કુલ પરંપરાને કારણે નવલાખ લોબડીયાળી એ તેમને ત્યાં અવતાર ધારણ કર્યો છે આ વિશિષ્ટ માતૃશક્તિની પરંપરાને કારણે જ ચારણોને દેવીપુત્ર કહેવામાં આવે છે દેવ એટલે જેનામાં દેવી સંપત્તિના ગુણ હોય તે દેવ ચારણો દેવી સંપત્તિના ગુણ ધરાવતા હતા તેમજ દેવી શક્તિ ધરાવનાર આ ચારણો દયાવાન હતા શક્તિ સરસ્વતી અને સત્યની ઉપાસના કરનારા ચારણો શૂરવીરતાના ચાહક છે શૂરવીરોના બિરુદો કીર્તિ ઓ ગાનારા કારોમાં પોતાની મૂર્ત સંજીવની વાણી દ્વારા રણશૌરય હિંમત અને ઉત્સાહ ધર્મ અને ઇજ્જત માટે પ્રાણ અર્પણ કરવા તૈયાર કરનાર લીધેલ ટેકને પ્રાણાંતે પણ ટકાવી રાખનાર પાપી કાયર ને મોઢે મોઢ કડવું સત્ય સંભળાવનાર શરણાગતને અભ્યાન આપવામાં રાજ રો ષ કે મૃત્યુની પણ પરવા ન કરનાર અહિંસક સતા ધર્મ ધરા અને અબળા ખાતર હાથમાં શસ્ત્ર ધારણ કરીને સમરાંગણના માં ખાંડાના ખેલ ખેલનાર ચારણોની આગવી કુળ પરંપરા છે ચારણની આ પરંપરાના મૂળ ચેક વેદ રામાયણ મહાભારત અને પુરાણોમાં મળે છે

No comments:

Post a Comment

0ODW7L

Maine mCent Browser ko default browser set kiya hai and mujhe har mahine recharge free milta hai, aapko bhi try karna chahiye. https://brows...