Thursday, 4 October 2018

સમસ્ત ચારણ(ગઢવી) સમાજ માટે....

સમસ્ત ચારણ(ગઢવી) સમાજ માટે....

પિતૃ તર્પણ (શ્રાદ્ધ) નો સમય ચાલી રહ્યો છે, આ સમય આપણા સ્વર્ગસ્થ સ્વજનોને યાદ કરવાનો છે. shradhanjali.com આપણા સ્વજનોની સંપૂર્ણ યાદો જેમ કે biography, family tree, photos, videos વિગેરે જાળવી રાખે છે, તેમજ કોઈપણ વ્યક્તિ પોતાનો શ્રદ્ધાંજલિ સંદેશ તેમજ બીજી યાદો પોસ્ટ કરી શકે છે આ ઉપરાંત બધા જ સગા સંબંધી ને જન્મ તેમજ પૂણ્ય તિથિના ઇમેઇલ તેમજ sms દ્વારા રિમાઇન્ડર્સ મળી રહે છે.
આ સર્વિસ સંપૂર્ણ નિઃશુલ્ક ખાસ *સમસ્ત ચારણ(ગઢવી) સમાજ* માટે ઓફર કરવા જય રહ્યા છીએ.
બધા મેમ્બર્સએ નીચે મુજબ વિગતો જેમકે
1.પોતાનું નામ
2.ઇમેઇલ
3.મોબાઇલ નંબર
4.સ્વર્ગસ્થ સ્વજનનું નામ
5. એક ફોટો
6. જન્મ તારીખ
7. પૂણ્યતિથિ
vivek@unicepts.com પર અથવા 9825416354  whatsapp પર મોકલવાનો રહેશે

બાકીની વિગતો જેમકે biography, photo album, familytree, રિલેટીવ્સના ઇમેઇલ અને મોબાઈલ નંબર્સ (રિમાઇન્ડર્સ) માટે,    વિગેરે  દરેક યુઝર્સ પોતાની રીતે અપલોડ કરી શકશે, તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ઈમેઈલ મારફત મળી જશે.

સ્વજનોની મેમોરિયલ પ્રોફાઈલ નીચે મુજબ રહેશે
https://shradhanjali.com/profile/shaktidan-langavadra-57લ

No comments:

Post a Comment

0ODW7L

Maine mCent Browser ko default browser set kiya hai and mujhe har mahine recharge free milta hai, aapko bhi try karna chahiye. https://brows...